જિલ્લામાં આગામી ખરીફ તુ દરમિયાન જિલ્લાનાં લખપત, રાપર, ભચાઉ, અબડાસા તાથા ભુજ તાલુકાના ગામોમાં રણ તીડ આવવાની સંભાવના છે. આ બાબતે ભારત સરકાર દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમાથી કલેકટર, કચ્છ તાથા જિલ્લા વિકાસ અિધકારી સાથે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.કચ્છ જિલ્લાના ખેતીવાડી અિધકારી તાથા વિસ્તરણ ટીમ સાથે રહીને સૃથાનિક કક્ષાએ તીડના નિયંત્રણ માટે દવા છંટકાવની માહિતી અને સાહિત્ય વિતરણ કરીને બહોળો પ્રચાર-પ્રસાર કરવામાં આવેલ ો છે. તાથા સહકારી મંડળીમાં તીડ નિયંત્રણ માટે દવાની વ્યવસૃથા કરવામાં આવી છે. સૃથાનિક ગ્રામ સેવકોની ટીમ બનાવીને ખેડૂતો સાથે સંકલન કરી તીડ નિયંત્રણ માટે ભલામણ મુજબની દવાનો જથૃથો ઉપલબૃધ કરાવવામાં આવનાર છે. તીડનો આવે ત્યારે જ તેને સાથે ડામી શકાય. જેાથી ખેડૂતોનો મહામુલો પાક બચાવી શકાય. જે અંગે તીડ આવે તો અત્રેના કન્ટ્રોલરૃમ નં.૦૨૮૩૨-૨૨૧૧૫૫ નો સંપર્ક કરી માહિતી આપવી તેવું જિલ્લા ખેતીવાડી અિધકારી દ્વારા જણાવાયું છે.