અમરેલી ના ટીબી ગામે રબારી યુવાન ની કરાઈ કરપીણ હત્યા નું કારણ અંક બંધ

અમરેલી ના ટીબી ગામે રબારી યુવાન ની કરાઈ હત્યા
રબારી યુવાન શાણાવાકીયા રોડ પર દુધ લઈ ઉભોહતો .
તેવખતે દારુ ના નશામા બે યૂવા ને નીપજાવી હત્યા …
મુત યુવાન ને ખસેડાયો ટીબી સરકારી હોસ્પિટલમાં.
પરતુ ત્યા કોઈ તબીબ હાજર નો હતા
ત્યાર બાદ મુતક ના દેહ ને પરીજનો ઊના લઈ પીએમ માટે આવ્યા
મુત્ક રામ ભાઈ બચુભાઈ .અજાણા .ઉવ 20હત્યા નુ કારણ અંકબધ