રાપર તાલુકાના હમીપર ગામે ખેલાયો ખૂની ખેલ.

એક સાથે ચારની હત્યા,પોલીસ કાફલો ઘટનાસ્થળે,હત્યાના કારણો અને વધુ વિગતો માટે પોલીસ ઘટના સ્થળે.