Skip to content
કચ્છના રાપર તાલુકાના હમીરપર ગામનો બનાવ,બે જૂથ વચ્ચે અથડામણ થયા 5 લોકોના મોત…4 લોકોના ઘટના સ્થળે નીપજ્યું મોત,1 નું સારવાર દરમિયાન મોત.પોલીસ કાફલો ઘટના સ્થળે…પૂર્વ કચ્છ SP,DYSP ભચાઉ અને આડેસર પોલીસ પહોંચી ઘટના સ્થળ પર.હમીરપર ગામ પોલિસ છાવણી માં ફેરવાયું…