રાજકોટમાં કલસ્ટર કન્ટઈનમેન્ટ જાહેર થયેલા જંગલેશ્વર માંથી રાત્રિના ૨૦૦ જેટલા શ્રમિકો નું ટોળું વતન જવાની માંગ સાથે બહાર નીકળી રસ્તા પર ઉતરી જતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. જંગલેશ્વરમાં બંદોબસ્ત માં બેઠેલી પોલીસે અટકાવતા ટોળાએ કાંકરીચાળો કરતા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે નદી વિસ્તારમાં જ કોડેન કરી સમજાવવાનો પ્રયાસ કર્યેા હતો પરંતુ થોડા નહીં માનતા અંતે પોલીસે લાલ આખં કરી ફરી મમાં મોકલ્યા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જંગલેશ્વર વિસ્તાર માંથી રાત્રિના શ્રમિકો નુ પતરા તોડી નદી વિસ્તાર તરફ ભાગ્યા હોવાની જાણ થતાં વિસ્તારમાં બંદોબસ્ત માં બેઠેલા પોલીસે ટોળાને અટકાવતા પોલીસ પર કાંકરી ચારો કર્યેા હતો બનાવને પગલે સેની ક્રાઈમ જયદીપ સિંહ સરવૈયા તેમજ ક્રાઈમ બ્રાન્ચ ભકિતનગર એસ.ઓ.જી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો સમજાવવાનો પ્રયાસ કર્યેા હતો પરંતુ નહી માનતા અંતે બળ પ્રયોગ કર્યેા હતો. પોલીસની પૂછપરછમાં લોક ડાઉન ને કારણે ધંધા બધં થયા અને પૈસા પણ ખૂટી ગયા છે સરકાર દ્રારા વતન જવાની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ તમામ લોકોને સાથે વારો નહીં આવતો હોવાથી ધીરજ ગુમાવી ચાલીને વતન જવાના હીરા દે નદી કાંઠેથી ભાગ્ય હોવાનું જણાવતા ડીસીપી શેની એ તમામ સંપર્કેા માટે જમવાની વ્યવસ્થા કરાવી ફરી જંગલેશ્વર વિસ્તારમાં મોકલી દીધા હતા