શ્રી મહાવીર અનુકંપા કેન્દ્ર ભચાઉ દ્વારા મોડેલ સ્કૂલ માં તંત્ર દ્વારા આશરો આપેલા પરપ્રાંતિય લોકોને ચા નાસ્તો રોજ સવારે આપવામાં આવે છે