નલિયા પોલીસ સ્ટેશનને સેનેટાઈઝ કરવા માં આવ્યું

નલિયા. સ્વાધ્યાય પરિવાર દ્વારા કોરોના મહામારીથી રક્ષણ મેળવવાના આગમચેતી પગલાં રૂપે નલિયા પોલીસ સ્ટેશનને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું.