જૂનાગઢનાં ડુંગરપુરમાં યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

જૂનાગઢ,તા. 18જૂનાગઢના ડુંગરપુર ગામે ચાંદની ચોકમાં રહેતા રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ધીરુભાઈ સોલંકી (ઉ.25)એ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘર પાસેની દિવાલ પાસે આવેલ ઝાડમાં દોરડું બાંધીને વહેલી સવારે 4આસપાસ ની વાગે ની ઘટના