કેશોદ પોલીસ સ્ટેશનમાં બર્થ ડે ઉજવણી સામે કડક કાર્યવાહી; બંને પોલીસ કર્મી સસ્પેન્ડ : અધિકારીની બદલી

જૂનાગઢ,તા. 18કેશોદ પોલીસ સ્ટેશનમાં જ પોલીસ દ્વારા નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરી પોલીસ સ્ટેશનમાં જ બે પોલીસકર્મીનાં બર્થડેની ઉજવણી કરી નિયમોની કાયદાની ઐસી તૈસી ગણી તેના ધજીયા ઉડાડતો વીડિયો વાયરલ થવા પામ