કચ્છમાં વધુ એક ચરસનું પેકેટ મળ્યું

પશ્ચિમ કચ્છ પોલીસને અબડાસાના મોટી સીંધોડી પાસેથી ચરસનું એક બિનવારસુ પેકેટ મળ્યું 

છે. કચ્છના દરિયામાં ૧૮ દિવસમાં ચરસના ૬૮ પેકેટ મળ્યા છે.