વોર્ડ નંબર 1 માં પાણી અને ગટર મુદ્દે નગરપાલિકામાં હોબાળો

ભુજ:વોર્ડ નંબર 1 ના નગરપાલિકામાં પાણી અને ગટર બાબતે મોરચો બહેનોએ નગરપાલિકામાં રજૂઆતો કરી હતી પ્રમુખને રજૂઆત કરતાં લતાબેન સોલંકી, લોકોને ગટરનું પાણી પીવડાવવામાં આવે છે. અને આવી કાળઝાળ ગરમીમાં પણ લોકોને પીવાનું પાણી મળતું નથી તો આવામાં રહેવાસીઓનું થશે શું ( રિપોર્ટ બાય કારણ વાઘેલા ભુજ )