ચેતાવણી: આગામી 4 દિવસ ગુજરાત માટે ખુબ જ ભારે પડશે, દિલ્હીમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર

ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે. દિલ્હીમાં કોરોના વાયરસે સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. 19મી જૂનના રોજ યોજાનારી રાજ્યસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય હલચલ ચરમસીમાએ પહોંચી છે. ભાજપ- કોંગ્રેસ હાલ દરરોજ રણનીતિ બદલી રહ્યા છે. સતત વધતા સંક્રમણની વચ્ચે મોતનો આંકડો સતત વધી રહ્યો છે.