માંડવી તાલુકાનાં રાયણ રાજપર ટીંબો હનેમાનવાડી સરદ બીટ પાસે બે શખ્સોએ કરી રૂ|.૧૬.૦૦૦ ની ચોરી ( આરોપી ફરાર )

તા.૩.૧.૧૮ : નો બનાવ

માંડવી તાલુકાનાં રાયણ રાજપર ટીંબો હનેમાનવાડી સરદ બીટ પાસે અર્જુનસિંહ નાયક તથા તેની સાથે બીજો એક શખ્સે આ બને શખ્સોએ  કલ્યાણજી લધાભાઈ રંગાણીની વાડીમાં રાખેલ મોટર સાઇકલ ડિસ્કવર બજાજ નં.જી.જે.૧૨ એ.એચ. ૨૨૩૬ તથા છગનલાલ ની વાડીમાંથી ઇલેક્ટ્રીક કેબલ ૨૫ મીટર એમ કુલ્લે કિ.રૂ.૧૬.૦૦૦ /- નો મુદ્દામાલ ની ચોરી કરી ગુન્હો કર્યો. ત્યાર બાદ માંડવી પોલીસે તપાસ હાથધરી ( આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *