માંડવીના કમલશા પીર ચોકમાં દરગાહ સામે કોઈ અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયારો વડે એક યુવકને મોત નિપજાવી. (આરોપી ફરાર)
તા.૩.૧.૧૮ : નો બનાવ
માંડવીના કમલશા પીર ચોકમાં દરગાહ સામે કોઈ અજાણ્યા શકસે ત્યાંના જ રહેનાર યુનેન યાહ્યા ચાકી નામના યુવકને કંઇપણ અગમ્ય કારણસર તીક્ષ્ણ હથિયારો વડે તેના શરીર પર ગંભીર પ્રકારથી મારમારી ઇજાઓ કરીને તેને મોત નિપજાવી તેની લાશને કમલશા ચોકમાં ચાદરમાં વીંટાળેલ હાલતમાં મુંકી દઈ નાશી જઇ પુરવાનો નાશ કરી ગુન્હો કર્યો . ત્યાર બાદ માંડવી પોલીસે તપાસ હાથધરી ( આરોપી ફરાર )
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.