કેરા ગામ માં રોજ દિવસ ના લાઈટ 3 થી 4 વખત બંધ થઈ જાય છે.અને આવ જાવ કરેછે એમાં 4, 5 દિવસ પહેલા 6 થી 8 કલાક લાઈટ બંધ રાખી અને કામ કરેલ હતુ. તો પણ લાઈટ નો પાવર આખા ગામમાં વધી ગયેલ જેનાથી ગામમાં કેટલા માણસોના ટીવી ફિર્જ કે લાઈટો બરી ગયા તો આ જવાબ દારી કોની ?