મુંદરાના જીરો પોઈન્ટ ગોલ્ડન આર.કે. બિલ્ડીંગ ના કપાઉંડમાં કોઈ અજાણ્યા શખ્સે કરી ચોરી ( આરોપી ફરાર )

તા.૪.૧.૧૮ : નો બનાવ

મુંદરાના જીરો પોઈન્ટ ગોલ્ડન આર.કે. બિલ્ડીંગ ના કપાઉંડમાં સુરેદ્રસિંગ મંગતું પ્રજાપતિ નામના શખ્સના પિતાની મો.સા.નં.આર.જે.ઓ.યુ.એસ.ક્યુ.૦૬૭૫ વાળીનો ઉપયોગ પોતે કરતાં હોય તેને ગોલ્ડન આર.કેટ.બિલ્ડીંગ ના પાર્કિંગ કરેલને જેની કિ.રૂ.૧૫૦૦૦ /- વાળીને કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી ગુન્હો કર્યો. ત્યાર બાદ મુંદરા પોલીસે તપાસ હાથધરી. ( આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *