ભુજ શહેરના ખેંગારપાર્ક ઇંદના દરગાહ પાસે રોડ પર કોઈ અજાણ્યા શખ્સે બેદરકારી રીતે ગાડી ચલાવી ને કર્યો અકસ્માત. ( આરોપી ફરાર )

તા.૫.૧.૧૮ : નો બનાવ

ભુજ શહેરના ખેંગારપાર્ક ઇંદના દરગાહ પાસે રોડ પર કોઈ અજાણ્યા શખ્સે પોતાના કબ્જાના ટ્રેક્ટર નં. જી.જે. ૧૨ જી. ૬૧૨૨ વાળાને પૂરઝડપે ગફલતભરી અને બેદરકારી રીતે ચલાવીને કાસમ મુસા બાફણ નામના શખ્સના જમણા પગના પંજા પર આગળનું વીલ ચડાવી એક્સિડન્ટ કરી ઇજા કરીને ગુન્હો કર્યો. ત્યાર બાદ ભુજ એ ડિવિઝન પોલીસે તપાસ હાથધરી . ( આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને          ૧૦: ૩૦ થી  ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *