કચ્છના જાણીતા કાર્ટુનિસ્ટ મદનસિંહ પરમારે કર્યો આપઘાત

3a367663-9f4f-4665-9928-adb8bd67a8de

કચ્છના જાણીતા કાર્ટુનિસ્ટ મદનસિંહ પરમારે કર્યો આપઘાત

ભુજના દરબારગઢમાં પોતાના ઘરે ભર્યું અંતિમ પગલું

ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ માં ચિત્ર શિક્ષક તરીકે નિવૃત્ત થયા હતા

નખત્રાણાની કે વી હાઈસ્કૂલમાં પણ શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે