ભૂજ નગર પાલિકા ની બેદરકારી ના લીધે ધાર્મિક સ્થળો ની આસપાસ ગટર ના વેહતા પાણી લોકો જાત મહેનતથી કાડતા જોવા મળ્યા

ભૂજ નગર પાલિકા ની બેદરકારી ના લીધે ધાર્મિક સ્થળો ની આસપાસ ગટર ના વેહતા પાણી થી કંટાળી સરપટ નાકા મોલૂ વાળી મસ્જિદ ની આસપાસ ના લોકો જાત મેહનત થી ગટર ના પાણી થી બચવા પોતાની વ્યવસ્થા જાતે કરવા લાગ્યા