મલાતજ ગામે સૂકી ઘાસના ગોડાઉનમાં આગ ભભૂકી, ફાયર વિભાગ દોડી આવ્યું

ખેડા: જિલ્લાના મહેમદાવાદ તાલુકાનાં મલાતજ ગામે સૂકી ઘાસના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર, મહેમદાવાદ તાલુકાનાં મલાતજ ગામ નજીક આવેલા સૂકી ઘાસના ગોડાઉનમાં એકાએક ભીષણ આગ લાગવાની ઘટના સર્જાઈ હતી, ત્યારે આગના પગલે આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. આગજનીથી મોટા પ્રમાણમાં ગોડાઉનમાં રહેલો સૂકા ઘાસનો જથ્થો બળીને ખાખ