બગસરામાં 12 વિલ વાળો ટ્રંક પલટી ખાતા ડ્રાઈવર ને સામાન્ય ઈજા

આજે સવારે 7 કલાકે કોવાયાં અલ્ટ્રાટેક થી 500 થેલી સીમેન્ટ ભરેલ આ ટ્રંક જૂનાગઢ જતો હતો જેમના  g j o3 35 30   નંબર નો ટ્રક છે આ ટ્રક પલટી મારી જતા  ખાડા માં પડતા ડ્રાઈવર ને સામાનય ઇજા થતાં બગસરા સીવીલહોસ્પિટલ માં સારવાર કરેલ છે આ ટ્રક ચાલકે કાબુ ગુમાવતા બનાવ બનેલ છે બાઈટ ગોવિંદ ભાઈ ટ્રંક મલિક

(યુનુસ શેખ અમરેલી જિલ્લા બ્યુરો ચીફ)