બોરીયાવીમાં ગાડી સાઈડમાં લેવા મુદ્દે બે પક્ષો વચ્ચે મારામારીમાં બે ગંભીર

આણંદ તાલુકાના બોરીયાવી ગામે આવેલા રાવળવાસમાં ગાડી સાઈડમાં લેવા બાબતે બે પક્ષો વચ્ચે મારામારી થતાં બેને ઈજાઓ પહોંચવા પામી હતી. આ અંગે આણંદ રૂરલ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ લઈને ગુનોઓ દાખલ કરીને તપાસ હાથ ધરી છે….