હથિયારના ડીલર સાથે અન્ય બે શખ્સોને વધુ-6 ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ,પશ્ચિમ-કચ્છ,ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી સુભાષ ત્રિવેદી સાહેબ, સરહદી રેન્જ,ભુજ તથા પોલીસ અધિકાર સૌરંભ તોલંબિયા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજનાઓની સૂચના અનુસાર પોલીસ ઈન્સ્પેકટર એમ.આર.ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ.એસ.જે.રાણાનાઓની રાહબારી હેઠળ એલ.સી.બી સ્ટાફના કર્મચારીઓ દ્વારા તા.8/6/2020 ના રોજ ખાનગી બાતમી હકીકત આધારે ગ્રે કલરની બ્રેઝા કાર જેના રજીસ્ટર નંબર.GJ-12-DG-9488 વાળીમાંથી બે શખ્સો (1)અનવર કાસમ લોહાર,(ઉ.વ)29,રહે.રોયલસીટી,અંજલીગનર બાજુમાં પ્લોટ નં.237 ભુજ-5 તથા (2) અકરમ ઉર્ફે શિકારી અજીમ થેબા, (ઉ.વ 30) રહે લાલટેકરી ભાવેશ્વર નગરનહિ બાજુમાંવાળાઓની ગે.કા.વગર લાઈસન્સ વાળી (1)એક 0.22 સ્પોકિંગ રાયફલ કિંમત રૂ.30,000/તથા (2) એક દેશી હાથ બનાવટી બંદૂક કિંમત રૂ.2000/- તથા કારટીસ નંગ -5 સાથે પકડી ધોરણસર ફરિયાદ દાખલ કરવામાં આવેલ.જે ગુના કામેની તપાસ દરમાયન રિમાન્ડ પર રહેલા આરોપી અકરમ થેબા તેમજ તરુણ દેવપ્રકાશ ગુપ્તાએ અન્ય ઇસમોને હથિતર આપેલ હોવાની હકીકત જણાવતા પશ્ચિમ કચ્છ ભૂ૭જ તેમજ પૂર્વ કચ્છ ગાંધીધામ જિલોલા પોલીસની અલગ-અલગ ટીમો બનાવી હથિયાર બાબતે તપાસ કરતાં અન્ય આરોપીઓ
(૧) સિકંદર ઈસ્માઈલ ત્રાયા ઉ.વ.૨૩ રહે,જસાપરવાંઢ (શીકારપુર) તા.ભચાઉ વાળાને એક ડબલ બેરલ બારબોર ગે.કા. વગર લાયસન્સ વાળા ખુલવા પામેલ કે,અમદાવાદનાં તરુણ ગુઓતાએ આ હથિયર તેના તરુણ ગણ શોપવામાંથી ગેરકાયદેસર રીતે વગર લાયસન્સે આપેલ છે. (૨) અનવર હુસેન મોખા ઉ.વ.૩૪ રહે પૈયા, તા.ભુજ તથા (૩) અજીમ ઓસમાણ થેબા ઉ.વ.૩૯ રહે જદુરા, તા.ભુજવાળાઓને એક ડબલ બેરલ બારબોર ગે.કા. વગર લાયસન્સ વાળા હથિયાર સાથે પકડી પાડવામાં આવેલ. તેમજ પૂર્વ કચ્છ ગાંધીધામ જીઓલ્લાની ટીમના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ.ગોપાલભાઈ વોહાનિયાની ટિમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાખાતેની (૪) હિતેન્દ્રસિંહ પ્રવિણસિંહ ઝાલા,ઉ.વ.૪૪ રહે,મહેતા શેરી,યુડા, જી.સેરેન્દ્રનગર વાળાને એક સિંગલ બેરલ બારબોર રાયફલ તથા ૦૨૨ સ્પોકિંગ રાયફલ ગે.કા. વગર લાયસન્સ વાળાહથિયારો સાથે ઝડપી ગે.કા.ની કાર્યવાહી કરવામાં આવેલ