સિહોર પોલીસ તંત્ર દ્વારા “માસ્ક”.. નહિ પહેરનાર સામે સ્થળ ઉપર દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઈ

સિહોર પોલીસ સ્ટેશન ના અધિકારી PI. કે.ડી.ગોહિલ .psi. જે.બી.પરમાર સાહેબ તેમજ પોલીસ સ્ટાફ  ના ડી.સ્ટાફ.ના રાજભા ગોહિલ. હે.કો.રાજુભાઇ મોરી ભરતસિંહગોહિલ બીજલભાઈ કરમટીયા .રામદેવસિંહ જાડેજા.અશોકસિંહગોહિલ.પ્રવીણભાઈ મારુ. એલ.આર ડી..સહિત ના સ્ટાફ.દ્વારા આજ રોજ ..માસ્ક.. નહિ પહેરનાર સામે સ્થળ ઉપર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવેલઅને આ માસ્ક નહિ પહેરનાર સામે સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ કાયદેસર ની કાર્યવાહી કરવા માં આવશે….સિહોર

…રિપોર્ટર. હરીશ પવાર