ભુજ તાલુકાનાં વિરચેશ્વર રોડ ફુલવાડી માંથી માનકુવા પાસે કોઈ અજાણ્યા શખ્સે કરી ૬૯૦૦૦ હજારના એરંડાની ચોરી
તા.૭.૧.૧૮ : નો બનાવ
ભુજ તાલુકાનાં વિરચેશ્વર રોડ ફુલવાડી માંથી માનકુવા પાસે મુકેશ કેશર હિરાણિ ની વાડી નામે ફુલવાડી માંથી કોઈ અજાણ્યા શખ્સે દરવાજાના તાળા તોડી ચોરે અંદર વાડીના ડેલામાં પણ તાળા તોડી અંદરથી રાખેલ એરંડાની ગુણી નંગ ૨૩ જેની કિ.૬૯૦૦૦ /- તેમજ ખેતીના સાધનો પાવડો,પુણી,કેબલવાયર વગેરે મુદ્દામાલની ચોરી કરીને ગુન્હો કર્યો. ત્યાર બાદ માનકુવા પોલીસે તપાસ હાથધરી. ( આરોપી ફરાર )
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ ૧૧:૦૦ ચાલુ છે.