ભુજ તાલુકાનાં ડાકડાઈ સીમમાં સિધરા ડેમ નજીક ડેલામાં , નાગિયારી ગામ નજીક રીલાયન્સ પેટ્રોલપંપ પાસે વાડીમાં તથા ગુરુકુળ વાળી વાડીમાં તથા વિરાપીર દરગાહ પાછળ તળાવ પાસે,ફોટડીસીમમાં તળાવની પાછળ,સામત્રા ક્રિકેટ ગ્રાઉંડ વિગેરે જગ્યાએ લઈ જઈ પાંચ શખ્સોએ કર્યો એક માસૂમ સાથે સુસ્ટીવિરુદ્ધનું કૃત્ય.

તા.૭.૧.૧૮ : નો બનાવ

ભુજ તાલુકાનાં ડાકડાઈ સીમમાં સિધરા ડેમ નજીક ડેલામાં , નાગિયારી ગામ નજીક રીલાયન્સ પેટ્રોલપંપ પાસે વાડીમાં તથા ગુરુકુળ વાળી વાડીમાં તથા વિરાપીર દરગાહ પાછળ તળાવ પાસે,ફોટડીસીમમાં તળાવની પાછળ,સામત્રા ક્રિકેટ ગ્રાઉંડ વિગેરે અલગ અલગ જગ્યાએ રફિક આમદ બાફ્ણ ,આમિન આદમ બાફ્ણ , અબ્બાસ ઓસમાણ બાફ્ણ,અજીમ અઇબ બાફ્ણ, સમિર સિધ્ધીક બાફ્ણ આ પાંચે શખ્સોએ આજથી  આશરે એકાદ માસ પૂર્વે  આયોજિત કાવતરુ રચી આ હુસેન ભયુ ભુકેરા ના સગીરવયના પુત્ર મામદ ઉ.વ.૧૬ વાળા ને બળજબરીથી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી સૌ પ્રથમ પાંચેય શખ્સોએ મામદને ફોટડી તળાવ પાછળ સીમમાં લઈ જઇ વારા ફરતી મામદ સાથે બળજબરીથી સુસ્ટીવિરુદ્ધનું કૃત્ય કરી જો આ બનાવની વાત કોઈને કરીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી વારંવાર તમામ શખ્સોએ મામદને અલગ અલગ વાહનોમાં અલગ અલગ જગ્યાએ લઈ જઈ મામદની મરજી વિરુદ્ધનું કૃત્ય કરી ગુન્હો કર્યો. માનકુવા પોલીસે આ પાંચેએ શખ્સોને ઝડપી પાડ્યા.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *