ભુજમાં વેચાઈ રહ્યો છે ઠેકઠેકાણે ખુલ્લે આમ લટ્ઠા કાંડ ઠેક ઠેકાણે વેચાય છે દારૂ શું આમાં કોનો હાથ ભુજમાં મુખ્ય દારૂની મૈન જગ્યા.

0
stock-vector-set-alcohol-drinks-with-bottle-glass-and-hand-holding-beer-whiskey-tequila-vintage-color-vector-470326148

ભુજમાં વેચાઈ રહ્યો છે ઠેકઠેકાણે ખુલ્લે આમ લટ્ઠા કાંડ ઠેક ઠેકાણે વેચાય છે દારૂ શું આમાં કોનો હાથ ભુજમાં મુખ્ય દારૂની મૈન જગ્યા.

(1) લોટસ કોલોની માં સાંજે 6 વાઘે થી કરીને અને રાત્રે 10 વાઘે સુધી ખુલ્લે આમ વેચાય છે દારૂ

(2) જેસ્ટર નગર વિશ્વ કર્મા મંદિર મંદિરની બાજુમાં પણ વેચાઈ રહ્યો છે ખુલ્લે આમ દેશી દારૂ

(3) ભુજમાં આવેલ કોડકી રોડ માં આવેલ ગણેશ ના મંદિર પાશે પણ વેચાઈ રહ્યો છે ખુલ્લે આમ દેશી દારૂ

(4) ભુજમાં આવેલ ગણેશ નગર વિસ્તારમાં ઢેબા ઉપર ચાલી રહ્યો છે ખુલ્લે આમ દેશી દારૂ નો વેચાણ

(5) અને ભુજમાં આવેલ ભીડ નાકા વિસ્તારમાં ભંગારના વાડા પાસે પણ વેચાઈ રહ્યો છે ખુલ્લે આમ દેશી  દારૂ

(6) ભુજમાં આવેલ ભીડ નાકા પાશે ચાલી રહ્યા છે દારૂ ના આડા અને કતલ ખાના

અને આવા તો ભુજ માં ગણા એવા વિસ્તારો છે જ્યાં ખુલ્લે આમ વેચાઈ રહ્યો છે દેશી દારૂ આ બાબતે તંત્ર પણ કરી રહ્યું છે આખ આડા કાન જો આ બાબતે લોક જાગૃતિ થાય અને આવા ચાલતા લટ્ઠા કાંડો ઉપર યોગ્ય કાર્ય વાહી થાય તો કોઈક ગરીબો નો જીવ બચે.  

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ યશ કેબલ સેટર લાઇટ  ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 8:00 થી 8:30 અને 10:30 થી 11:00 ચાલુ છે.   સંપર્ક:  મો. 9228138645 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *