ભુજ શહેરના કોડકી રોડ રેલ્વે ફાટકથી પ્રભુનગર ૧-વચ્ચે રોડ ઉપર ત્રણ શખ્સોએ કરી મારામારી (આરોપી ફરાર )
તા.૧૦.૧.૧૮ : નો બનાવ
ભુજ શહેરના કોડકી રોડ રેલ્વે ફાટકથી પ્રભુનગર ૧-વચ્ચે રોડ ઉપર જુસબ નુરા ભોરિયા,કાદર ઓસ્માણ ભોરિયા,અભલ હુસેન ભોરિયા આ નામના શખ્સોએ લક્ષ્મણભાઈ વાછાભાઈ ભરવાડને ઘેટાંબકરા રતીયા ગામમાં ના ચરાવવા બાબતે કાદર ઓસ્માણ ભોરિયા એ લાકડીથી મારમારી લક્ષ્મણભાઈ વાછાભાઈ ભરવાડની મો.સા.માં નુકશાન કરી તથા અભલ હુસેન ભોરિયા એ જેમફાવે તેમ ગાળો આપી એકબીજાને મદદ કરી ગુન્હો કર્યો. ત્યાર બાદ ભુજ એ ડિવિઝન પોલીસે તપાસ હાથધરી .
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.