ફરિયાદ કરવા આવેલી 14 વર્ષીય યુવતી સાથે કૉન્સ્ટેબલને થયો પ્રેમ, બાકીનો કિસ્સો ચોંકાવનારું

પ્રજાની સુરક્ષા કરવાના શપથ લેનાર પોલીસ કર્મચારીઓ પણ રક્ષકની જગ્યાએ ભક્ષક બની જતા હોવાના અનેક કિસ્સા આવી રહ્યા છે સામે ત્યારે વધુ એક કિસ્સો એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. અપિરણીત 24 વર્ષીય યુવતીને લગ્નનું પ્રોમિસ આપીને અવારનવાર શરીર સંબંધ રાખનાર 38 વર્ષના પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધમાં એરપોર્ટ પોલીસે રેપની ફરિયાદ નોંધાઈ