કચ્છ માં કોરોનાના પંજા માં હવે વહીવટી તંત્રના અધિકારી: નાયબ જીલ્લા વિકાસ અધિકારી ને કોરોના, તંત્ર માં દોડ ધામ

પ્રાપ્ત વિગતો અનુસાર  કચ્છના નાયબ DDO ને કોરોના થયો  કચ્છમાં અધિકારીને કોરોના થતાં ફફડાટ સાથે ચિંતા, નાયબ DDO ગૌરવ પ્રજાપતિને કોરોના ડિટેકટ, વતન અમદાવાદથી ભુજ ફરજ પર આવેલા નાયબ ડીડીઓ ગૌરવ પ્રજાપતિને તાવ, શરદી લાગતા, તપાસ કરાવી તો રિપોર્ટમાં કોરોના નીકળ્યો તેમના પરિવારજનો અને સંપર્કમાં આવનાર ક્વોરેન્ટાઈન