અમદાવાદ: ઓઢવ માર્ગ પાસેના સિલ્વરસીટી પાસે યુવાન ઉપર છરી વડે હુમલો, સારવાર પહેલા જ યુવાનનું મોત. ( આરોપીઓ ફરાર )

૨૮નોવેમ્બર ના અમદાવાદ: ઓઢવ પાસે યુવાન ઉપર છરીથી હુમલો કરાયો. યુવાનને સારવાર મળે તે પહેલાં જ યુવાનનું મોત નીપજયું હતું. લગ્નમાંથી પાછા વળતાં ૨૨ વર્ષના પિયુષ ખટીક નામના યુવાન ઉપર પાંચથી વધુ યુવાનો દ્વારા હુમલો કરાયો હતો. યુવાનને પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર મળતા પહેલા જ તે યુવાનનું મોત નીપજયું હતું .ઓઢવ માર્ગ પાસેના સિલ્વરસીટી પાસે આ બનાવ બન્યો હતો. સમગ્ર પ્રકરણને લઈ પોલીસે વધુ કાર્યવાહી હાથધરી છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦: ૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *