વાંઢ અને સેરડી ગામની વચ્ચે આવેલ મંદિર ની પાછાડ ની સાઇટ ચાલી રહી છે ખુલ્લે આમ ખનીજ ચોરી.
વાંઢ અને સેરડી ગામની વચ્ચે આવેલ મંદિર ની પાછાડ ની સાઇટ ચાલી રહી છે ખુલ્લે આમ ખનીજ ચોરી અને કરોડો રૂપિયાનો કોભાંડ ચાલી રહ્યું છે. લોક મુખે એવી પણ ચર્ચાઇ રહ્યો છે કે આ કાંડમાં કોઈ મોટા રાજકારણી નો હાથ છે સુ આ બાબતે તંત્રને જરાય ધ્યાન નઇ હોય આવા મસ્ત મોટા કોભાંડ માં તંત્ર જાણ્યા છતાં અજાણ એવું લોક મુખે ચર્ચાઇ રહ્યું છે.