નખત્રાણા તાલુકાના લક્ષ્મીપર નેત્રા ગામેં વીજળી ત્રાટકતા પવનચક્કીમાં આગ લાગતા ગ્રામજનોમાં ભયનો માહોલ

નખત્રાણા તાલુકાના લક્ષ્મીપર નેત્રા ગામેં  વહેલી સવારે અંદાજિત ચારથી પાંચ વાગ્યાના સમય દરમિયાન આકાશમાંથી વીજળી  ત્રાટકતા પવનચક્કી પર પડી …પાંખડા ઉપર આગ લાગતા નાશ ભાગ . પવનચક્કી માં  આગ લાગતા ગ્રામજનોમાં ભયનો માહોલ.  આવી પવન ચકીઓ વન્ય પ્રાણીઓ પક્ષીઓ ના મોત ના કારણ બાદ હવે આફત બની રહી છે