કેરા થી ગજોડ જતો રસ્તો અત્યંત ખરાબ હાલતમાં જોવા મળ્યો

કેરા થી ગજોડ જતો રસ્તો અત્યંત ખરાબ હાલતમાં વર્ષોથી કેરા ગજોડ,તુંબડી ના લોકોને સતાવતો આ રોડ ગંદકીથી ક્યારે બાર આવશે જ્યારે પણ થોડોક વરસાદ પડે એટલે આ રોડ પર ચાલવું અત્યંત મુશ્કેલી થઈ પડે છે. કોઈ અધિકારી અઈથી પગપાળા અથવા ૨ વિલર થી નિક્ળેતો ખબર પડે તેમ છે.