વાંઢ અને ભાડાઈના વચલા રસ્તે મોટા યક્ષનાં મંદિરની પાછળ થઈ રહી છે ખનીજ ચોરી.
વાંઢ અને ભાડાઈનાં વચલા રસ્તે મોટા યક્ષનાં મંદિરની દોઢ કિલો મીટર પાછળ કરોડો રૂપિયાની ચોરી, આ ચોરીમાં ખનીજ ચોરી, ખનીજ વિભાગ જોડાયેલુ હશે કે,શું જો આ બાબતે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તો મસ્ત મોટો એવો કોભાંડ બહાર આવે.