ગાંધીધામના ચાવલા ચોક પાસે આવેલી મેઇન બજારમાં કે.બી.સાઈકલના શોરૂમમાં લાગી ભીષણ આગ

કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેરમાં ચાવલા ચોક વિસ્તારના મેઇન બજારમાં ભીષણ આગ લાગવાને કારણે લોકોમાં નાસભાગ જેવા દ્રશ્યો સર્જાયા હતા
મળતી માહિતી મુજબ આ આગ ગાંધીધામ મા આવેલ ચાવલા ચોક વિસ્તારના મેઇન બજારમાં આવેલ કે બી સાઈકલના શોરૂમમાં અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી હતી આ આગને કાબૂ કરવા નગરપાલિકા ની ફાયર બ્રિગેડ ફાઇટર ટીમ ગટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ને કાબુ મા કરવાની કોશિશ કરી હતી અને આ આગ કયા કારણો સર લાગી છે એની આગળ ની તપાસ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *