કેરા દહિસરા રોડ પર આવેલ નાગમતી નદીમાં મોટો મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ

bb8fd6b5-ef0e-4119-a782-bd7fe163fe2a

કેરા દહિસરા રોડ પર આવેલ નાગમતી નદી માં મોટો મગર અને બે  નાના મગર  દેખાયા કોઈ જાનહાનિ થાય તે પહેલા ફોરેસ્ટ ટીમ દ્વારા જો પકડી પડાય તેવી લોક માંગ