અમદાવાદમાં યુવક ખોટું બોલી યુવતીને હોટલમાં લઈ ગયો બાકીનો કિસ્સો ચોંકાવનારો

ચપ્પાની અણીએ યુવતીને હોટલના રૂમમાં લઇ જઇને બળજબરીપૂર્વક રેપ કરીને તેનો વીડિયો ઉતારી લીધો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને યુવક અવારનવાર યુવતી સાથે શરીર સંબધ બાંધતો હતો જેમાં અંતે યુવતીએ કંટાળીને ન્યાય માટે પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યાં હતાં.