અમરેલી પાણી દરવાજા પાસે યુવકનું અકસ્માતે મોત નીપજયું

અમરેલીના પાણી દરવાજા પાસે રહેતા મહોબતખાન ઈકબાલભાઈ બાબી નામના 34 વર્ષીય યુવક શનિવારે સાંજના સમયે દીવાલ પર પાણી છાંટતા હતા અકસ્માતે તેઓ નીચે પડી જતા માથાના તથા શરીરના ભાગે ઈજા થતા સારવાર માટે દવાખાને ખસેડાયેલ. જયાં તેમનું મૃત્યુ થયાનું સીટી પોલીસમાં જાહેર થવા પામેલ છે.