સમરસ હોસ્ટેલ માં થયેલ દુષ્કર્મ નો વિરોધ

ભાવનગર શહેર કોંગ્રેસ સમિતી દ્વારા સમરસ હોસ્ટેલ માં થયેલ દુષ્કર્મ ના વિરોધ માં આવેદન પત્ર આપવા માં આવ્યું હતું. આ કાર્યક્રમ માં તળાજા ના ધારાસભ્ય શ્રી કનુભાઈ બારૈયા, શહેર પ્રમુખ શ્રી  પ્રકાશભાઈ વાઘાણી, વિપક્ષ નેતા શ્રી જયદીપસિંહ ગોહીલ અને શહેર કોંગ્રેસ ના આગેવાનો હાજર રહ્યા હતા.

રીપોર્ટર :ગોહિલ સોહીલ કુમાર