અબડાસા તાલુકાનાં આશાપર ગામની સીમમાં દેશીદારૂ ની ભઠ્ઠી ઝડપાઇ.

અબડાસા તાલુકાનાં આશાપર ગામની સીમમાં દેશીદારૂનો પ્રોહી મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો. પૂર્વ બાતમીના અનુસાર મહાવીરસિંહ બાબુભાઇ સોઢા પાસેથી પોલીસે દેશીદારૂ લીટર ૪૦ , બાઇક એમ કુલ્લ રૂ.૨૬.૦૦૦ /- નો મુદ્દામાલ રેઇડ દરમ્યાન ઝડપી પાડ્યો. આ કાર્યવાહીમાં નલિયા પોલીસની ટીમ જોડાઈ હતી.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *