ખ્વાજા ગરીબ નવાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા (11) બોટલ બ્લડ ડોનેટ કરાયું

ખ્વાજા ગરીબ નવાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા (11) બોટલ બ્લડ ડોનેટ કયું ખ્વાજા ગરીબ નવાજ ચેરીટેબલ ટ્રસ્ટ ભાવનગર શહેર ના વડવા બાપેસરા પંજેતની ચોક માં ખ્વાજા ગરીબ નવાજ ચેરીટેબલ ટ્રસ્ટ  દ્વારા (11) બોટલ બ્લડ ડોનેટ નું આયોજન કરવામાં આવ્યું હતું થેલેસેમિયા થીં પીડાતા બાળકો માટે આયોજન કરવામાં આવ્યું હતું

(એજાદ સેખ રીપોર્ટર)