ભરતસિંહ સોલંકી સાહેબ જલ્દી સાજા થાય તે માટે યજ્ઞ

પૂર્વ પ્રદેશ પ્રમુખ તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીમાન ભરતસિંહ સોલંકી સાહેબ ની કોરોના ના કારણે તબિયત બગડેલ હોવાથી બાવળા તાલુકાના ભાયલા ગામે આઈ શ્રી મોગલ માતાના ચરણોમાં અંતઃકરણપૂર્વક ની પ્રાર્થના કરી અને મૃત્યુંજય મહા મંત્ર 1008 યજ્ઞ કરી ભરતસિંહ સોલંકી જલ્દી સાજા થાય તે માટે આ પ્રાર્થના કરી જેમાં ઉપસ્થિત બાવળા તાલુકા કોંગ્રેસ સમિતિના દરેક કાર્યકરો અને પદાધિકારીઓએ હાજરી આપી જેમાં જોરુભાઈ ડાભી ,જિલ્લા સદસ્ય બાબુભાઈ પઢાર,બળવંતભાઈ ગઢવી ,પંકજ સિંહ વાઘેલા, ઘનશ્યામભાઈ ગઢવી અતુલ ભાઈ ભરવાડ રાકેશ ભાઈ ભરવાડ ,નરસિંહભાઇ મકવાણા ,જગદીશભાઈ પટેલ, કનુભાઈ મકવાણા ,કનુભાઈ ઠક્કર દરેક સંગઠનના પદાધિકારીઓ તથા બાવળા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ રમેશભાઈ કોળી પટેલ હાજર રહી માતાજીની પ્રાર્થના યજ્ઞ-હવન નું આયોજન કરાયું.
રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર