અંજુમને સક્કા એ સકીના થતા હુસેની ગ્રુપ થતા ખોજા સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

કોરોના ની મહામારી માં બ્લડ બેન્ક માં લોહીની અછત હોવા થી આજ રોજ તા: ૧૨/૭/૨૦૨૦ રવિવાર ના રોજ હજરત ઇમામે અલી રઝા આ.સ ની વિલાદત નિમિતે અંજુમને સક્કા એ સકીના આ.સ તથા હુસેની ગ્રુપ તથા ખોજા સમાજ ના યુવાનો દ્રારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવા માં આવયું આ કેમ્પ માં ભાવનગર બ્લડ બેંક સરદારનગર દ્વારા સ્વીકારવામાં આવેલ જેમાં ૧૦૧ બોટલ  નું રક્તદાન  કરવામાં  આવેલ. આ કાર્યક્રમ ને સફળ બનાવામાં PSI એમ. બી નિમાવત  રૂપાની પોલીસ ચોકી તથા ખોજા સમાજ ના અગ્રની  મુનના ભાઈ વરતેજી અને ગ્રુપ નવ યુવાનો દ્વારા સારી જહેમત ઉઠાવેલ છે.

એજાદ સેખ રીપોર્ટર