અંજારના વરસાણા નજીક આવેલ હોટેલના માલિકને નવ શખ્સોએ માર માર્યો.
અંજારના વરસાણા નજીક આવેલ હોટલ સરોવરના માલિકને નંદગામના જીતુ ખાટરીયા સાથે નવ શખ્સોએ ધોકા- લાકડીઓથી માર મારી હોવાની ફરિયાદ અંજાર પોલીસમાં નોંધાઈ હતી. જીતુ ખાટરીયા સરોવર હોટલથી આગળ પોતાની હોટેલ ધરાવે છે. તો ધંધાકીય હરીફાઈમાં મારામારી થઈ હોય તેવું પોલીસની તપાસથી જાણવા મળે છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.