કઠલાલના જીતપુરામાં સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા વૃક્ષારોપણ અને ઉકાળાનું વિતરણ

ba1e067e-75fe-43df-804a-7138ea88b0c2

કઠલાલ ના જીતપુરા ગામે સ્વામિ વિવેકાનંદ મહીલા કેન્દ્ર દ્વારા વૃક્ષા રોપણ તેમજ ઉકાળા નું  ઘર ઘર જઇ વિતરણ કરવામાં આવ્યું જેમાં સરપંચ કનુભાઇ સોલંકી. જીલ્લા પંચાયત અનારા સીટ ના  સદસ્ય જીતુભાઈ ચૌહાણ તેમજ આરોગ્ય ખાતા ના  મંજુલાબેન. તેમજ ડો.કુણાલ ભાઈ . અને ગ્રામ પંચાયત સભ્યો હાજર રહી કાર્યક્રમ કરવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમ નું આયોજન સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર ના સંયોજક ભાવનસિંહ ઝાલા અને જનક પરમાર દ્વારા કરવા માં આવ્યું

મકસૂદ કારીગર,ખેડા-કઠલાલ