ભુજ તાલુકાનાં કેરા ગામમાં માસ્ક ન પહેરનારા લોકો દંડાયા

કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધતો જાય છે જેમાં કરછ માં પણ દરરોજ ૧૦ થી ૧૫ નવા કેસ જોવા મળે છે.જેને ધ્યાને લઈને લોકોના સ્વાસ્થય માટે કેરા ગ્રામ પંચાયત દ્વારા માસ્ક ફરજિયાત કરાયું છે.જે ગામ માં વસ્તા લોકો માટે સારું છે.જેમાં કેરા ગામ પંચાયત દ્વારા માસ્ક ન પહેર નાર ને ૨૦૦ રૂપિયાનો દંડ નક્કી કરાયો છે.જેમાં રવિવારે ૨૭ થી ૩૦ જણ ને દંડ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટ બાય : રવિલાલ હિરાણી – કેરા