ઉપલેટા માં આવેલ બિલેશ્રવ મહાદેવ મંદિર માં આજરોજ શ્રાવણ માસ શરૂ થયો લોકડાઉન કોરોના વાયરસ ને પગલે સામાન્ય ભક્તો દર્શન માટે જોવાં મળ્યા