માંડવી – લાયજા રોડ ઉપર પુલિયા પર ગાબડું પડવાથી મીઠું ભરેલી ટ્રક ફસાઈ જતાં ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો