ભુજ શહેરમાં શ્રી રબારી સમાજ તથા સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજીત અગિયારમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું.
ભુજ શહેરના શ્રી રબારી સમાજ તથા સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજીત અગિયારમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિતે સમાજને એક સાચો રસ્તો મળે,સમાજ ભેગી થાય અને ગરીબ લોકોને લાભ મળે જેથી આ વસંત પંચમી નિમિતે રબારી સમાજ દ્વારા અગિયારમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. રબારી સમાજ દ્વારા દર વર્ષે આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ નિમિતે ૯ દંપતિઓએ સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.અને સમગ્ર રબારી સમાજનો પૂરો સાથ સહકાર જોડાયેલા હોય છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.